એશિયન ગેમ્સમાં ભારતને મહિલા ક્રિકેટમાં ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારતને મહિલા ક્રિકેટમાં ગોલ્ડ

આઈચી-નાગોયામાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યારસુધી 7 મેડલ જીત્યા છે, જેમાં મહિલા ક્રિકેટ ટીમનો ગોલ્ડ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 147 રનથી હરાવ્યું હતું. શૂટિંગમાં 4 સિલ્વર અને માર્શલ આર્ટસમાં 2 બ્રોન્ઝ મળ્યા છે. ભારત મેડલ ટેબલમાં આઠમા ક્રમે છે, જ્યારે ચીન 53 મેડલ સાથે ટોચ પર છે.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies