ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી 45 વર્ષની ઉંમરે લાઇટ બેબી પિંક બોડીકોન ડ્રેસમાં નવા ગ્લેમરસ લુક સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફુલ સ્લીવ્સ અને ડીપ સ્કૂપ નેકવાળી ફિટેડ ડ્રેસ સાથે તેમણે સિલ્વર-પિંક સ્ટેટમેન્ટ નેકપીસ અને મેચિંગ ડેંગલર ઇયરરિંગ્સ પહેર્યા છે. સોફ્ટ વેવી હેર, ન્યૂડ લિપસ્ટિક અને સ્મોકી આઇઝ સાથેનો તેમનો અંદાજ ચાહકોને ખૂબ ગમ્યો છે. ફેન્સે તેમને 'એજલેસ બ્યુટી' ગણાવીને પ્રશંસા કરી છે.
45 વર્ષે શ્વેતા તિવારીનો બેબી પિંક બોડીકોન લુક વાયરલ
Source: Gujarat First