કેન્સરને હરાવી સહારા શાહ કરશે એક્ટિંગમાં ડેબ્યૂ

કેન્સરને હરાવી સહારા શાહ કરશે એક્ટિંગમાં ડેબ્યૂ

વિવેક ઓબેરોયની દત્તક પુત્રી સહારા શાહ 22 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. બાળપણમાં કેન્સર સામે લડીને તેમણે એવિએશનની ટ્રેનિંગ પૂર્ણ કરી છે અને હવે નેપાળી ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કરિયર શરૂ કરશે. ફિલ્મ સાઇન કરતા પહેલા તેમણે વિવેક ઓબેરોયના આશીર્વાદ લીધા હતા.

Source: Mantavya News

More in Entertainment

Read the live feed on ZapIndies