તહેવારોની મોસમ પહેલા સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. 23 સપ્ટેમ્બરે MCX પર સોનું 1,52,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,40,642 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનું 0.2% ઘટીને 4,345.55 ડોલર પ્રતિ ઔંસ થયું છે.
તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવ ફરી ઉછળ્યા
Source: Webdunia Gujarati