પતંજલિ ઘી વિવાદ: બાબા રામદેવે ભેળસેળના આરોપો નકાર્યા

પતંજલિ ઘી વિવાદ: બાબા રામદેવે ભેળસેળના આરોપો નકાર્યા

પતંજલિના ઘીમાં ભેળસેળના આરોપો વચ્ચે બાબા રામદેવે બુધવારે દાવો કર્યો કે કંપનીનું ઘી શુદ્ધ છે અને તેમાં હાડકાં, પ્રાણીની ચરબી કે વનસ્પતિ ઘીનો ઉપયોગ થતો નથી. પૂર્વ ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે ગુણવત્તા અને કિંમત અંગે સવાલ ઉઠાવ્યા બાદ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો હતો. બંને વચ્ચે મુલાકાત બાદ ગેરસમજ દૂર થયાનો રામદેવનો દાવો છે, જ્યારે પતંજલિએ બૃજભૂષણ સામે ₹50 કરોડનો માનહાનિ કેસ દાખલ કર્યો છે.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies