ગુરુવારે શેરબજાર ખુલતાં જ BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ ઘટીને 74,120 પર અને NSE નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ગુમાવીને 23,205 પર આવી ગયો. વૈશ્વિક બજારોના નબળા સંકેતો, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલ 100 ડોલરથી ઉપર ટ્રેડ થવાથી વેચવાલી વધી. બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક સહિતના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો. NSE IPOના લિસ્ટિંગ પર પણ રોકાણકારોની નજર છે.
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 200 પોઈન્ટ નીચે
Source: Gujarat First