દ્રિક પંચાંગ મુજબ ગણેશ વિસર્જનની ચતુર્દશી તિથિ 24 સપ્ટેમ્બરે રાત્રે 11:18 વાગ્યે શરૂ થઈ 25 સપ્ટેમ્બરે રાત્રે 11:06 વાગ્યે પૂર્ણ થશે. તેથી મુખ્ય વિસર્જન 25 સપ્ટેમ્બર, શુક્રવારે થશે. આ વર્ષે ગણેશજી 14 સપ્ટેમ્બરે પધાર્યા હતા. વિસર્જનના દિવસે સવારે સ્નાન અને ઉપવાસનું મહત્વ છે.
ગણેશ વિસર્જન 25 સપ્ટેમ્બરે, જાણો મુહૂર્ત
Source: VTV Gujarati