શનિદેવ 9 સપ્ટેમ્બરે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે અને 8 ફેબ્રુઆરી 2027 સુધી રહેશે. જ્યોતિષીઓના મતે આ પરિવર્તનથી વૃષભ, તુલા, મકર સહિત 4 રાશિના જાતકો માટે ઓક્ટોબરથી શુભ સમય શરૂ થશે. નોકરી, ધંધા અને રોકાણમાં લાભની સંભાવના છે.
ઓક્ટોબરમાં 4 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, શનિનું નક્ષત્ર પરિવર્તન
Source: VTV Gujarati