રાજ્યની સરકારી અને અર્ધસરકારી હોસ્ટેલોમાં ABVPએ આકસ્મિક તપાસ કરતાં મેસના રસોડામાં ભારે ગંદકી, સડેલા શાકભાજી અને જીવાતવાળો ખોરાક મળી આવ્યો હતો. ફૂડ પોઈઝનિંગની ફરિયાદો બાદ થયેલી આ તપાસમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન અને શુદ્ધ પીવાના પાણીની અછત ઉજાગર થઈ છે. ABVPએ 48 કલાકમાં કાર્યવાહીની માંગ કરી છે, નહીંતર રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી છે.
હોસ્ટેલ મેસમાં ABVPના દરોડા, ગંદકી અને સડેલા શાકભાજી મળ્યા
Source: Gujarat First