25 સપ્ટેમ્બર, શુક્રવારે થિયેટરો અને OTT પ્લેટફોર્મ પર કુલ 8 ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, જિયો હોટસ્ટારથી લઈને સિનેમાહૉલ સુધી કોમેડીથી થ્રિલર અને ડ્રામા સુધીનું મનોરંજન મળશે. આલિયા ભટ્ટની 'ડોન્ટ બી શાય', ઝી૫ પર 'બકૈતી સીઝન 2' અને થિયેટરમાં 'ધ વ્વાન – ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ' સહિતની રચનાઓ પ્રદર્શિત થશે.
25 સપ્ટેમ્બરે 8 ફિલ્મો-સિરીઝ રિલીઝ, થિયેટર અને OTT પર ધમાલ
Source: VTV Gujarati