ગુજરાતી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણીએ નવરાત્રિ પહેલાં નવા ગરબા ગીત 'ઘેરદાર ઘમ્મરિયા'થી નવી શરૂઆત કરી છે. પિક્સેલ પોપ મીડિયા નિર્મિત આ ગીત સારેગામા પર રજૂ થયું છે, જેમાં પરંપરાગત ગરબાનો આધુનિક સંગીત સાથે સંગમ છે. પ્રિન્સ ગુપ્તાએ દિગ્દર્શન અને કોરિયોગ્રાફી કરી છે, જ્યારે જ્હાનવી શ્રીમાંકરે ગીતને અવાજ આપ્યો છે.
મેઘના સંઘાણીનો નવો ગરબો 'ઘેરદાર ઘમ્મરિયા' રિલીઝ
Source: Gujarat First