ગુજરાતમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા પર સવાલ

ગુજરાતમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા પર સવાલ

ગુજરાતની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે ફરી ગંભીર ચિંતા ઉભી થઈ છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચણામાં જીવાત અને ઘઉંમાં ધનેરા મળ્યાની ફરિયાદ બાદ પુરવઠા વિભાગે ચણાનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી છે. મહેસાણા, મહીસાગર અને નવસારીમાં પણ વાસી ભોજન, ઇયળ અને મૃત ગરોળી જેવી ઘટનાઓ સામે આવી છે, જેનાથી સમગ્ર ભોજન પુરવઠા શૃંખલાની દેખરેખ પર પ્રશ્નો ઉઠ્યા છે.

Source: Mantavya News

More in Health & Wellness

Read the live feed on ZapIndies