કેન્સરની દવા પર 10 ગણો ભાવ: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

કેન્સરની દવા પર 10 ગણો ભાવ: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

કેન્સરની દવાની ખરીદ કિંમત રૂ. 2700 હોવા છતાં MRP રૂ. 27000 છાપવાના મામલે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ વ્યવસ્થાને 'દિનદહાડે ડકેતી' ગણાવી. આયુષ્માન ભારત જેવી યોજનાઓમાં ગડબડ અને સરકારી તિજોરીને નુકસાનનો મુદ્દો પણ ઉછળ્યો. આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરે.

Source: Mantavya News

More in Health & Wellness

Read the live feed on ZapIndies