હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ગરીબ પરિવારની સીમા કુમારીએ 2026 એશિયન ગેમ્સમાં મહિલાઓની 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતનો 16 વર્ષનો મેડલ દુકાળ પૂરો થયો છે. પિતાનું અવસાન થતાં બાળપણમાં ખેતી-પશુપાલન કરીને ખુલ્લા પગે દોડની પ્રેક્ટિસ કરનાર સીમાએ ગરીબી સામે લડીને આ સિદ્ધિ મેળવી છે.
એશિયન ગેમ્સમાં સીમા કુમારીએ 10,000 મીટરમાં બ્રોન્ઝ જીત્યો
Source: TV9 Gujarati