જાપાનના આઈચી નાગોયામાં 20મી એશિયન ગેમ્સમાં 24 સપ્ટેમ્બરથી પુરુષ ક્રિકેટ ઇવેન્ટ શરૂ થશે, જેમાં 10 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે, પરંતુ બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં નહીં મળે. જો બંને ક્વાર્ટર અને સેમિફાઇનલ જીતે તો 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ મેચમાં ટકરાવ થશે; હાર્યા તો બ્રોન્ઝ મેચમાં આમને સામને આવી શકે છે.
એશિયન ગેમ્સ 2026માં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ 3 ઓક્ટોબરે શક્ય
Source: TV9 Gujarati