પિતૃ પક્ષમાં જળ અર્પણનું વિશેષ મહત્વ, જાણો ગંગાવતરણની કથા

પિતૃ પક્ષમાં જળ અર્પણનું વિશેષ મહત્વ, જાણો ગંગાવતરણની કથા

પિતૃ પક્ષમાં પિતૃઓને જળ અર્પણ અને તર્પણનું ખાસ મહત્વ છે. જળ, કુશ અને કાળા તલથી કરવામાં આવતા તર્પણથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે. આ પરંપરા રાજા ભગીરથની કથા સાથે જોડાયેલી છે, જેમણે પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies