શુક્રવાર, 25 સપ્ટેમ્બરના દૈનિક રાશિફળમાં મિથુન રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ બન્યા છે, જ્યારે મેષ રાશિના જાતકોની કાર્યક્ષેત્રે જવાબદારીઓ વધી શકે છે. આ ઉપરાંત કર્ક રાશિને અટકેલા કામ પૂરા થવાનો અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળવાનો લાભ મળશે. મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટેનું આજનું ભવિષ્ય જાણી લો.
શુક્રવારનું રાશિફળ: મિથુનને પ્રમોશન, મેષની જવાબદારી વધશે
Source: Zee 24 Kalak