નેતન્યાહૂનું UNમાં આક્રમક ભાષણ, વિરોધીઓને ચેતવણી

નેતન્યાહૂનું UNમાં આક્રમક ભાષણ, વિરોધીઓને ચેતવણી

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ આતંકવાદ સામે લડવાનું ચાલુ રાખવાની અને હુમલો થયે જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી. ભાષણ પહેલાં ઇસ્લામિક દેશો, યુરોપિયન યુનિયન અને આફ્રિકાના પ્રતિનિધિઓએ બહિષ્કાર કરીને હોલ છોડ્યો. નેતન્યાહૂએ ઈરાનના પરમાણુ ઠેકાણાનો નાશ કરવાના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું કે યહૂદી હવે અસહાય નથી.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies