વેસ્ટઇન્ડિઝના કોચ ડેરેન સેમીએ ભારત સામેની વનડે સિરીઝ પહેલાં કહ્યું કે મોટી ICC ટ્રોફી જીતવા માટે ભારતને હરાવવું પડશે. તેમણે આ સિરીઝને ટીમની ક્ષમતા ચકાસવા અને 2027 વર્લ્ડ કપ ક્વોલિફાયરની તૈયારી માટે મહત્વપૂર્ણ ગણાવી. વેસ્ટઇન્ડિઝ 24 વર્ષથી ભારતમાં વનડે સિરીઝ જીતી શક્યું નથી.
ભારતને હરાવ્યા વિના મોટી ICC ટ્રોફી નહીં મળે: ડેરેન સેમી
Source: Gujarat First