એશિયન ગેમ્સ 2026: શૂટિંગમાં ભારતને બીજો ગોલ્ડ, કમલજીત-સુરુચિની જોડી ચેમ્પિયન

એશિયન ગેમ્સ 2026: શૂટિંગમાં ભારતને બીજો ગોલ્ડ, કમલજીત-સુરુચિની જોડી ચેમ્પિયન

એશિયન ગેમ્સ 2026માં ભારતે શૂટિંગની 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. કમલજીત અને સુરુચિ ઇન્દર સિંહની જોડીએ ફાઇનલમાં 484.6 પોઇન્ટ સાથે નવો એશિયન ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. આ ઇવેન્ટમાં ભારતનો પિસ્તોલ શૂટિંગમાં પ્રથમ મેડલ છે. ભારતે રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

Source: Gujarat First

More in Sports

Read the live feed on ZapIndies