સોમવારથી ત્રણ દિવસ બેંક હડતાળ, રવિવારે શાખાઓ ખુલ્લી

સોમવારથી ત્રણ દિવસ બેંક હડતાળ, રવિવારે શાખાઓ ખુલ્લી

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહ્વાન પર 28થી 30 સપ્ટેમ્બર સુધી જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાળ પડશે. ગ્રાહકોને અગવડ ન પડે તે માટે કેન્દ્ર સરકારે રવિવારે તમામ જાહેર બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. SBI, BOI અને UCO બેંકે ગ્રાહકોને રવિવારે જરૂરી કામ પતાવી લેવા જણાવ્યું છે. હડતાળ દરમિયાન ATM, UPI અને નેટ બેંકિંગ 24x7 ચાલુ રહેશે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies