શેરબજારમાં હળવી તેજી, અદાણી અને L&T ચમક્યા

શેરબજારમાં હળવી તેજી, અદાણી અને L&T ચમક્યા

ભારતીય શેરબજારમાં શુક્રવારે હળવી તેજી સાથે શરૂઆત થઈ. સેન્સેક્સ 98.66 પોઈન્ટ વધીને 73,679.20 અને નિફ્ટી 21.55 પોઈન્ટ વધીને 23,084.65 પર પહોંચ્યા. બેન્કિંગ અને ઓટો શેરોમાં ખરીદી રહી, જ્યારે IT સેક્ટરમાં વેચવાલી ચાલુ રહી. અદાણી એન્ટરપ્રાઇઝિસ, L&T અને Axis Bank ટોપ ગેઇનર્સમાં રહ્યા.

Source: Mantavya News

More in Business & Finance

Read the live feed on ZapIndies