15 ઓક્ટોબર 2026થી UPI પર નવા MDR નિયમો લાગુ થશે, જેમાં ₹2,000થી વધુના P2M ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગશે, મહત્તમ ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન. ₹2,000 સુધીના P2M અને P2P ટ્રાન્ઝેક્શન MDRમાંથી મુક્ત રહેશે. મોટા બિલને ₹2,000ના હપ્તામાં વહેંચીને MDR ટાળી શકાય, પણ વારંવાર ટ્રાન્ઝેક્શનથી બેંક સિક્યુરિટી બ્લોક કરી શકે. MDR વેપારી ચૂકવે છે, ગ્રાહક પર લાદી શકાય નહીં.
UPI નવા MDR નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ
Source: Aajkaal Gujarati