ભાવનગરમાં પ્રથમ GEN Z લોક દરબાર યોજાયો

ભાવનગરમાં પ્રથમ GEN Z લોક દરબાર યોજાયો

ભાવનગર જિલ્લા પોલીસે રેન્જ IGP રાજેન્દ્ર વી. અસારી અને SP નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ 'GEN Z લોક દરબાર'નું આયોજન કર્યું. જ્ઞાનમંજરી અને સરદાર પટેલ કોલેજના 70થી વધુ વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઈમ, AI ડીપફેક, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સહિતના મુદ્દે પ્રશ્નો પૂછ્યા. પોલીસ-યુવા વચ્ચે વિશ્વાસ વધારવાની આ પહેલ દીર્ઘકાલીન સહભાગિતાની શરૂઆત છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies