ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો આજે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે, ટોસ 1:30 વાગ્યે થશે. શુભમન ગિલ ભારતની અને શાઈ હોપ વેસ્ટ ઈન્ડિઝની કમાન સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીથી ભારતીય ટીમ મજબૂત થઈ છે.
ભારત-વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ વનડે આજે, રોહિત-કોહલીની વાપસી
Source: Gujarati Jagran