દિલ્હી સહિત દેશભરના બુલિયન બજારોમાં સોમવારે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,52,820 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 2,44,900 રૂપિયા પર આવી છે. એક સપ્તાહમાં સોનામાં 3,160 રૂપિયા અને ચાંદીમાં 10,000 રૂપિયાનો કડાકો થયો છે. લગ્નસરાની સીઝન પહેલા ખરીદદારોને રાહત મળી છે.
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 10,000 રૂપિયા ગગડી
Source: Gujarat First