સરકારી બેંકોના કર્મચારી સંગઠનોએ 28 સપ્ટેમ્બરથી પ્રસ્તાવિત 3 દિવસની દેશવ્યાપી હડતાળ ટાળી છે. 27 સપ્ટેમ્બરની રાત્રે IBA સાથેની બેઠકમાં દર મહિને 2 વધારાના શનિવારે રજા આપવાની માગ પર વિચાર કરવા ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાનું આશ્વાસન મળ્યું. કર્મચારીઓ અઠવાડિયામાં 5 દિવસ કામની વ્યવસ્થા માગી રહ્યા છે.
સરકારી બેંકોની 3 દિવસની હડતાળ ટળી
Source: News18 Gujarati