ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ માટે પસંદગી સ્પર્ધા યોજાઈ

ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ માટે પસંદગી સ્પર્ધા યોજાઈ

આણંદના રામપુરા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ અને CABGના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ પુરુષ ક્રિકેટ ટીમ માટે રાજ્યસ્તરીય પસંદગી સ્પર્ધા યોજાઈ. જુદા જુદા જિલ્લાના ૭૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. બે દિવસીય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની ટીમમાં પસંદગી કરાઈ, જેઓ આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Source: Chitralekha Gujarati

More in Sports

Read the live feed on ZapIndies