ઓક્ટોબર 2026માં ગ્રહોની સ્થિતિ અનુસાર કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને અણધાર્યા ધનલાભ તથા આવકના નવા સ્રોત મળવાની શક્યતા છે. જ્યારે કર્ક, સિંહ અને કુંભ રાશિના લોકોએ વધતા ખર્ચ સામે બજેટ જાળવવું પડશે. નાણાકીય નિર્ણયોમાં ઉતાવળ ટાળવી અને સંયમ રાખવો જરૂરી છે.
ઓક્ટોબરમાં રાશિફળ: કેટલાકને ધનલાભ, કેટલાકને ખર્ચની ચિંતા
Source: VTV Gujarati