18 મહિના બાદ 3 ઓક્ટોબરથી શુક્ર વક્રી, કેટલીક રાશિને ધનલાભ

18 મહિના બાદ 3 ઓક્ટોબરથી શુક્ર વક્રી, કેટલીક રાશિને ધનલાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 18 મહિના બાદ 3 ઓક્ટોબરથી શુક્ર વક્રી ચાલ શરૂ થશે અને 14 નવેમ્બર સુધી ચાલશે. શુક્રને ધન, વૈભવ, પ્રેમ અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે. વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખાસ શુભ મનાય છે, જેમાં અટકેલા કામ પૂરા થવા અને આર્થિક લાભના યોગ બની શકે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies