પિતૃ પક્ષ શરૂ થયો છે, જે પૂર્વજોને યાદ કરવાનો સમય છે. ધાર્મિક માન્યતા મુજબ કાગડો ભોજન કરે, કાળી કીડીઓ દેખાય, જરૂરિયાતમંદને મદદ મળે કે અટકેલું કામ પૂર્ણ થાય તો તે શુભ સંકેત ગણાય છે. આ સમયે દાન અને સેવાનું વિશેષ મહત્વ છે.
પિતૃ પક્ષમાં આ 5 સંકેત શુભ મનાય છે
Source: VTV Gujarati