એક્ટ્રેસ સુહાના ખાને કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો

એક્ટ્રેસ સુહાના ખાને કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો

એક્ટ્રેસ સુહાના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 50 વર્ષના ફિલ્મમેકરે રોલ આપવાના બદલે શારીરિક સંબંધ અને બોલ્ડ સીન્સની અનૈતિક માંગણી કરી હતી. સ્ક્રિપ્ટની જરૂરિયાત વગર પણ ઇન્ટિમેટ સીન્સ માટે દબાણ કરવામાં આવતું હતું. નવી એક્ટ્રેસની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies