ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીકમાં યારા શૂમેકરના વેલવેટ આઉટફિટમાં શાનદાર રેમ્પ વોક કર્યો. તેમણે કાળો ગાઉન અને ડ્રામેટિક કેપ પહેર્યો હતો, જેમાં ક્રાઉન અને બોલ્ડ રેડ લિપસ્ટિકે રોયલ લુક આપ્યો. L’Oréal Parisની વૈશ્વિક એમ્બેસેડર તરીકે તેમણે હોલિવૂડ સ્ટાર્સ સાથે ફ્લાઇંગ કિસ કરીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા.
ઐશ્વર્યા રાયે પેરિસ ફેશન વીકમાં ક્રાઉન સાથે રેમ્પ વોક કર્યો
Source: VTV Gujarati