નેપાળના બાગલુંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે પહાડ ધસી પડતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને એક મહિલા ગુમ છે. તમનખોલા અને નિસીખોલા વિસ્તારોમાં અનેક ઘરો કાટમાળ નીચે દબાઈ ગયા છે. દેશભરમાં પૂર અને ભૂસ્ખલનથી કુલ 21 મોત થયા છે, 260થી વધુ ઘરો નષ્ટ થયા છે અને 3,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
બાગલુંગમાં ભૂસ્ખલનથી 10ના મોત, 1 ગુમ
Source: Aajkaal Gujarati