થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ત્રણ દિવસમાં આખા સપ્ટેમ્બર મહિનાનો 320 મીમી વરસાદ પડતાં ભયાનક પૂર આવ્યું છે. શહેરને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયું છે, જ્યાં કમર સુધી પાણી ભરાતાં 80,000થી વધુ લોકો ફસાયા છે. દેશભરમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત અને 5.8 લાખથી વધુ ઘરો પ્રભાવિત થયા છે. મેટ્રો, ટેક્સી સેવાઓ ઠપ થઈ છે અને અંદાજે 11 અબજ બાતનું નુકસાન થવાની શક્યતા છે.
બેંગકોકમાં રેકોર્ડ વરસાદ, 8ના મોત, 5.8 લાખ ઘરો પ્રભાવિત
Source: Aajkaal Gujarati