પિતૃ પક્ષમાં આજે 29 સપ્ટેમ્બરે તૃતીયા તિથિનું શ્રાદ્ધ કરવામાં આવી રહ્યું છે. જે પૂર્વજનું અવસાન કૃષ્ણ કે શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયું હોય તેમના માટે આ દિવસે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા છે. આ વખતે ભરણિ નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે, જેનાથી પિતૃઓના આશીર્વાદ મળવાની ધાર્મિક માન્યતા છે.
પિતૃ પક્ષમાં આજે તૃતીયા શ્રાદ્ધ, પિંડદાન-તર્પણની વિધિ
Source: VTV Gujarati