મૃત્યુ પછી એક વર્ષ: ગરુડ પુરાણના નિયમો શું કહે છે?

મૃત્યુ પછી એક વર્ષ: ગરુડ પુરાણના નિયમો શું કહે છે?

હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ 'સુતક' અને 'પાતક' સમયગાળા દરમિયાન શુભ કાર્યો અને પૂજા-અર્ચના પર મનાઈ હોય છે. ગરુડ પુરાણ અનુસાર, પરિવારમાં અવસાન પછી એક વર્ષ સુધી તેરમા દિવસની વિધિથી લઈને પ્રથમ વર્ષગાંઠ સુધી શોક, સંયમ અને દિવંગત આત્માની શાંતિ માટેની વિધિઓ કરવામાં આવે છે. આ સમયગાળામાં શું કરવું અને શું ટાળવું તે અંગેના નિયમો પાળવા જોઈએ.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies