ગુજ્જુ લવ ગૂરૂના અકસ્માત સ્થળે ખજૂર ભાઈ, અંધશ્રદ્ધા સામે અપીલ

ગુજ્જુ લવ ગૂરૂના અકસ્માત સ્થળે ખજૂર ભાઈ, અંધશ્રદ્ધા સામે અપીલ

ગુજ્જુ લવ ગૂરૂ (ચંદન રાઠોડ)ના અકસ્માત સ્થળે પહોંચેલા નીતિન જાની (ખજૂર ભાઈ)એ લોકોને અંધશ્રદ્ધા છોડી માર્ગ સુરક્ષા અપનાવવા અપીલ કરી. તેમણે ચંદનના પરિવાર માટે નવું ઘર બનાવવાની અને બનાસકાંઠામાં 2,000 હેલ્મેટ વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરી. બોગસ QR કોડથી દાન ન કરવાની ચેતવણી પણ આપી.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies