રિલાયન્સ જીઓએ ₹799નો 84 દિવસીય રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેમાં રોજ 1.5GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. આ પ્લાનમાં 18 મહિના માટે Google Gemini Pro, 5000GB ક્લાઉડ સ્ટોરેજ, Nano Banana અને JioTV એપનું એક્સેસ પણ સામેલ છે. કુલ 126GB ડેટા ધરાવતો આ પ્લાન લાંબી વેલિડિટી અને AI સુવિધા ઈચ્છતા ગ્રાહકો માટે આકર્ષક છે.
Jioનો ₹799 પ્લાન: 84 દિવસ, રોજ 1.5GB ડેટા અને મફત Gemini AI
Source: Gujarati Jagran