ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ 2028ની તૈયારીઓ હેઠળ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટમાં શાહી મસ્જિદનો અસરગ્રસ્ત ભાગ સ્વેચ્છાએ હટાવવાની કામગીરી મંગળવારથી શરૂ થઈ છે. વહીવટીતંત્ર, શહેર કાઝી અને મસ્જિદ મેનેજમેન્ટ વચ્ચે સહમતિ બાદ આ નિર્ણય લેવાયો. સોમવારે થયેલા પથ્થરમારા અને ટિયર ગેસ બાદ હવે સ્થિતિ શાંત છે. હાઇકોર્ટે સમજૂતીની શરતો પાલન કરવા આદેશ આપ્યો છે.
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો ભાગ સ્વેચ્છાએ હટાવવાની કામગીરી શરૂ
Source: Gujarat First