રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયાકિશોરીજીની ત્રણ દિવસીય સનાતન યુવા કથાનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો અને ખાસ કરીને Gen Z યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયાકિશોરીજીના ભજન-કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આધ્યાત્મિકતા અને યુવાશક્તિના અનોખા સંગમ સાથે આ કથા ત્રણ દિવસ સુધી ચાલશે.
રાજકોટમાં સનાતન યુવા કથાનો ભવ્ય પ્રારંભ, Gen Zમાં ઉત્સાહ
Source: Gujarat First