અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 હેઠળ ઈન્દિરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી ₹1,000 કરોડના ખર્ચે વિકાસ થશે, જે ડિસેમ્બર 2028 સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્ય છે. ફેઝ-2 ડિસેમ્બર 2027 સુધીમાં તૈયાર થશે, જેથી રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિમી થશે. નવા રસ્તાથી વાહનચાલકોને 2 કિમીનું અંતર અને સમય બચશે.
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3: ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી વિકાસ
Source: Gujarati Jagran