વરમોરા ગ્રેનીટોનું NSE પર લિસ્ટિંગ, મોરબીને ગૌરવ

વરમોરા ગ્રેનીટોનું NSE પર લિસ્ટિંગ, મોરબીને ગૌરવ

મોરબીની વરમોરા ગ્રેનીટો લિમિટેડે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સફળ લિસ્ટિંગ કર્યું છે. કંપનીના પ્રમોટર્સે મુંબઈ સ્થિત NSE હેડક્વાર્ટર ખાતે લિસ્ટિંગ બેલ વગાડીને શેરબજારમાં પ્રવેશ કરાવ્યો હતો. રૂ.708.02 કરોડનો IPO 1.60 ગણો ભરાયો હતો અને શેર NSE પર રૂ.155 અને BSE પર રૂ.152 પર લિસ્ટ થયા હતા. આ લિસ્ટિંગથી કંપનીના વિસ્તરણને વેગ મળશે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies