કેતુના ગોચરથી 5 રાશિઓને 67 દિવસ સુધી લાભ

કેતુના ગોચરથી 5 રાશિઓને 67 દિવસ સુધી લાભ

જ્યોતિષીય ગણતરી મુજબ કેતુના ખાસ ગોચરના પ્રભાવથી આગામી 67 દિવસ સુધી મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના જાતકો માટે ભાગ્યોદયનો સમય રહેશે. 5 ડિસેમ્બર સુધી કેતુની અસર સકારાત્મક રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને પ્રભાવશાળી છાયા ગ્રહ માનવામાં આવે છે, જેનું ગોચર તમામ 12 રાશિઓના જીવન પર અસર કરે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies