ટ્રાફિક ઈ-ચલણની વસૂલાત માટે વીજ બિલ સાથે જોડવાનો સુપ્રીમ કોર્ટનો સૂચન

ટ્રાફિક ઈ-ચલણની વસૂલાત માટે વીજ બિલ સાથે જોડવાનો સુપ્રીમ કોર્ટનો સૂચન

સુપ્રીમ કોર્ટે ટ્રાફિક ઈ-ચલણની બાકી રકમ વીજળીના બિલ સાથે જોડવાની શક્યતા પર વિચાર કરવા સૂચન કર્યું છે. દેશભરમાં લગભગ રૂ.45,000 કરોડના ઈ-ચલણ જારી થયા છે, જેમાંથી રૂ.25,000 કરોડ વસૂલાયા છે અને રૂ.20,000 કરોડ બાકી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે માત્ર ઈ-ચલણ કાપવાથી નહીં, પરંતુ દંડની અસરકારક વસૂલાત જરૂરી છે. હાલ આ માત્ર સૂચન છે, કોઈ દેશવ્યાપી નિયમ લાગુ થયો નથી.

Source: Gujarat Mitra

More in Top Stories

Read the live feed on ZapIndies