મેટા 1 ઓક્ટોબર, 2026થી વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર સર્વિસ, યુટિલિટી અને ઓથેન્ટિકેશન મેસેજ માટે ચાર્જ લાગુ કરશે. સામાન્ય યુઝર્સને અસર નહીં થાય; મિત્રો-પરિવાર સાથેની ચેટ મફત રહેશે. બેંક, ઈ-કોમર્સ અને સ્ટાર્ટઅપ્સને દર મહિને 1,000 સર્વિસ મેસેજ મફત, ત્યારબાદ પ્રતિ મેસેજ લગભગ ₹0.115 (ટેક્સ પહેલાં) ચૂકવવા પડશે.
વોટ્સએપ બિઝનેસ મેસેજિંગ પર 1 ઓક્ટોબરથી નવા ચાર્જ
Source: Gujarat First