ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુજમાં આપેલી વિભાવના હેઠળ સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી, ડ્રગ્સ તસ્કરી, વસ્તી સંતુલન, આર્થિક ગુનાઓ અને ગેરકાયદે દબાણો સામે 360 ડિગ્રી દેખરેખનો નિર્ણય લેવાયો. 'વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન' સિદ્ધાંત અપનાવાયો.
ગુજરાતમાં ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની સમીક્ષા, 360 ડિગ્રી દેખરેખ યોજના
Source: Gujarat First