દુબઈ-તેલ અવીવ ફ્લાઈટમાં કોકપિટ બબાલ, તાબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ

દુબઈ-તેલ અવીવ ફ્લાઈટમાં કોકપિટ બબાલ, તાબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઈટ FZ1073માં કોકપિટમાં પાયલટો વચ્ચે હિંસક અથડામણ બાદ ઈમરજન્સી સિગ્નલ સક્રિય થયા હતા. 7500 કોડથી હાઈજેકની આશંકા ઊભી થઈ, પરંતુ ઇઝરાયલી અધિકારીઓએ તે નકારી કાઢી. વિમાન સાઉદી અરેબિયાના તાબુકમાં સુરક્ષિત ઉતર્યું, તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. ઘટનાની તપાસ ચાલુ છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies