વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન 10 ઓક્ટોબરે ટકરાશે

વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન 10 ઓક્ટોબરે ટકરાશે

આઈસીસીએ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે કેપ ટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે, જ્યારે 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો થશે. ટુર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે અને કુલ 57 મેચ રમાશે.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies