એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. અંકિતા ભકત, કીર્તિ અને કુમકુમની ત્રિપુટીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને રિકર્વ મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના કુલ 67 મેડલ થયા છે, જેમાં 11 ગોલ્ડ, 23 સિલ્વર અને 33 બ્રોન્ઝનો સમાવેશ થાય છે, અને ભારત મેડલ ટેલીમાં 7મા સ્થાને છે.
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો
Source: TV9 Gujarati